સમુદાય એનિલિડા (Annelida) ના સામાન્ય લક્ષણો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ એનિલિડા જલીય (મીઠા અને ખારા પાણીમાં) અથવા સ્થળજ હોઈ શકે છે; તેઓ મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી હોય છે.
$\rightarrow$ તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન અને દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે.
$\rightarrow$ તેઓ ત્રિગર્ભસ્તરીય,ખંડમય રચના ધરાવતા અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
$\rightarrow$ તેમની શરીરની સપાટી સ્પષ્ટ રીતે ખંડો અથવા ખંડકોમાં વિભાજિત હોય છે,તેથી જ આ સમુદાયનું નામ એનિલિડા (લેટિન,annulus - નાની રીંગ) પડ્યું છે.
$\rightarrow$ તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે જે પ્રચલનમાં મદદ કરે છે.
$\rightarrow$ $Nereis$ જેવા જલીય એનિલિડા પાર્શ્વ ઉપાંગો,જેને પાદપાદ (parapodia) કહે છે,તે ધરાવે છે જે તરવામાં મદદ કરે છે.
$\rightarrow$ બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
$\rightarrow$ ઉત્સર્ગિકાઓ (nephridia) આશૃતિનિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે.
$\rightarrow$ ચેતાતંત્રમાં જોડમાં રહેલી ચેતાકંદો (ganglia) હોય છે જે પાર્શ્વ ચેતાઓ દ્વારા બેવડી વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલી હોય છે.
$\rightarrow$ $Nereis$,જે જલીય સ્વરૂપ છે,તે એકલિંગી છે,પરંતુ અળસિયા અને જળો ઉભયલિંગી છે.
$\rightarrow$ પ્રજનન લિંગી પ્રકારનું હોય છે.
$\rightarrow$ ઉદાહરણ: $Nereis$,$Pheretima$ (અળસિયું) અને $Hirudinaria$ (રુધિર આહારી જળો).

Explore More

Similar Questions

કયો સજીવ અલ્પલોમી (Oligochaeta) વર્ગમાં આવે છે?

નીચેનામાંથી કયો પ્રાણીસમૂહ દ્વિપાર્શ્વ સમમિતિ,દેહકોષ્ઠી,ત્રિગર્ભસ્તરીય અને સમખંડીય ખંડતા ધરાવે છે?

એફ્રોડાઈટ (Aphrodite), જે "દરિયાઈ ઉંદર" (Sea Mouse) તરીકે ઓળખાય છે, તે ......... છે.

કયા સમુદાયના સભ્યોમાં નક્કર,વક્ષસ્થ (ventral),એક જોડ ચેતાતંતુ જોવા મળે છે?

શરીરના ખંડોની ચોક્કસ સંખ્યા શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo